હેલમેટના નિયમ અંગે સરકારે ફેરવી તોળ્યું, દુવિધામાં મુકાયા વાહનચાલકો, જુઓ ખાસ અહેવાલ
ગુજરાત હાઇકોર્ટે હેલમેટ મરજિયાત કર્યા બદલ રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી છે. જયારે બીજી તરફ હાઈકોર્ટમાં ગુજરાત સરકારે હેલ્મેટને લઈ યુ ટર્ન નું વલણ અપનાવ્યું છે સરકાર તરફથી કોર્ટમાં મોખિક રજૂઆત કરવામાં આવી છે કે ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. સરકારે કહ્યું પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે. આ યુટર્ન બાદ લોકો દુવિધામાં મૂકાયા છે. જાણો શું કહેવું છે લોકોનું.