ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત કરવા બદલ ઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી પર આજે સુનાવણી હાથધરવામાં આવી છે જેમાં હાઇકોર્ટે સરકારને નોટીસ ઈશ્યુ કરી છે એફિડેવિટ રજુ કરવા આદેશ કર્યો છે.