ખેડૂતો માટેનું દેવામાફી વિધેયક વિધાનસભામાં થશે રજૂ, જુઓ વિગત
ગુજરાત વિધાનસભામાં ખેડૂત દેવામાફી વિધેયક રજૂ. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાનું બિન-સરકારી વિધેયક. વિધેયક રજૂ થતાંની સાથે જ કોંગ્રેસના સભ્યોએ જય જવાન જય કિશાનના નારા લગાવ્યા.