રાજ્યના લાખો પેન્શનર્સને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો. પેન્શનર્સ મામલે રાજ્ય સરકારને મોટો ઝટકો. સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેંશનર્સને મળશે.