ડેન્ગ્યૂના ભરડામાં ગુજરાત: ડેન્ગ્યૂને ડામવા આરોગ્ય વિભાગનો અનોખો પ્રયાસ
જામનગરમાં ડેંગ્યુને ડામવા પપેટ-શોના માધ્યમથી લોકોમાં જાગૃતતા લાવવા આરોગ્ય વિભાગનો અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો. સાથે સાથે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ જુદી જુદી ટીમો બનાવી શહેરમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરી રહી છે. ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા એક નવતર કિમીયો અપનાવી સપ્તધારા કાર્યક્રમ રજુ કરવામા આવે છે. જેમાં કતપુતલીના અને રાસ ગરબા સહિતના વિવિધ ખેલના માધ્યમો દ્વારા લોકો વચ્ચે ડેન્ગ્યુ અંગેની જાગ્રૃતતા લાવવાના અનોખા પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે.