સાર્વત્રિક વરસાદથી બધા જ પાક સારી સ્થિતિમાં, કપાસ અને મગફળીનું સારૂ વાવેતર કરાયું. 85 લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું.