લોકસભામાં ગુજરાતના સાંસદો નિષ્ક્રિય
લોકસભામાં ગુજરાતના સાંસદો નિષ્ક્રિય રહ્યાં છે. ગાંધીનગરના સાંસદ એલ.કે.અડવાણીએ પાંચ વર્ષમાં એક પણ સવાલ પૂછ્યો નથી. પોરબંદરના વિઠ્ઠલ રાદડિયાએ પણ સવાલ પૂછ્યા નથી. વલસાડના સાંસદ કે.સી. પટેલ પણ સવાલ પૂછ્યા નથી. ત્યારે ગુજરાતમાંથી નારણ કાછડિયાએ સૌથી વધારે 759 પ્રશ્નો પૂછ્યા હતા.