31st ડિસેમ્બરને લઇ ગુજરાત પોલીસે તૈયાર કર્યો આ એક્શન પ્લાન
નવા વર્ષની ઉજવણી (New year 2020) ને લઈને અમદાવાદ પોલીસે પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જ શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે (Ahmedabad Police) એવા જ પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે, જેમણે ટ્રાફિક, ફાયર અને મહિલા સુરક્ષા અંગે ધ્યાન રાખ્યું હોય. જ્યારે કે, 20થી વધુ ડીજે સાઉન્ડ સિસ્ટમ માટે પરમિશન આપવામાં આવી છે. તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રોડ પર તૈનાત રાખવામાં આવશે.