રાજ્યના 25 જિલ્લના 104 તાલુકામાં મેઘરાજાની મહેર, જુઓ વીડિયો
લીલીયામાં અઢી ઈંચ, લાઠીમાં 2 ઈંચ, વલભીપુરમાં 2 ઈંચ અને ઉમરાળામાં 2 ઈંચ વરસાદ. અમરેલી અને જેસરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો. બગસરા અને કવાંટમાં પણ દોઢ ઈંચ વરસાદ. સાવરકુંડલા, ગઢડા અને તિલકવાડામાં 1-1 ઈંચ વરસાદ.