ST કર્મચારીઓની હડતાળ: ખાનગી બસના નિર્ણયથી ભડકો, જુઓ વીડિયો
ગુજરાત એસટી કર્મચારીઓની હડતાળ સામે સરકાર આકરા પાણીએ છે. કર્મચારીઓની હડતાળને પગલે રાજ્યમાં એસટી બસોના પૈડાં થંભી ગયા હોવાથી અટવાઇ રહેલા મુસાફરો માટે સરકારે ખાનગી બસો દોડાવા તરફ કાર્યવાહી આગળ વધારતાં બળતામાં ઘી હોમાયા જેવી સ્થિતિ સર્જાઇ છે. જુઓ વીડિયો