વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણત્રી આવતીકાલે થશે. માણાવદર ,ધ્રાગંધ્રામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ કાલે જાહેર થશે. ઊંઝા,જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થશે મતગણતરી.