વિધાનસભાની પેટા ચૂંટણીમાં શું BJPને મળશે લીડ? જુઓ ઝી 24 કલાકની રજૂઆત `જનમત 2019`
વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આવતીકાલે થશે. માણાવદર ,ધ્રાગંધ્રામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ કાલે જાહેર થશે. ઊંઝા,જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થશે મતગણતરી.