ભજનિક હેમંત ચૌહાણે મોરારિ બાપુનું સમર્થન કરતા શું કહ્યું, જુઓ વીડિયો
માયાભાઇ આહિર, સાંઇરામ દવે બાદ કિર્તીદાન ગઢવી, હેમંત ચૌહાણે પણ મોરારિ બાપુના સમર્થનમાં પોતાને મળેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતએ કરેલા કલાકારો વિશેના નિવેદનથી દુ:ખ વ્યક્ત કર્યું છે. લોકસાહિત્યકાર હરેશદાન ગઢવીએ પણ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.