ગુજરાતી રંગમંચની અનોખી પ્રતિભા જિજ્ઞા વ્યાસની રંગભૂમિ સુધી પહોંચવાની કહાની પણ નાટ્યાત્મક છે. ‘વેલકમ જિંદગી’ નાટકમાં 700થી વધુ શો ભજવનાર અદાકારા જિજ્ઞા વ્યાસે ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ‘શક્તિ’માં શેર કરી તેમના જીવનની ખાસ પળો....