આ છે 70 સદસ્યોનો મોટો પરિવાર, આ પરિવાર જેવા દીકરા-વહુઓ બધાને મળે...
આજના સમયમાં સયુક્ત પરિવારનો વિચાર કરવો પણ ખૂબ અઘરો છે. જો કે, અમદાવાદનો રાવલ પરિવાર આજના આધુનિક વિચાર સરણી વાળા લોકો માટે દાખલારૂપ બન્યો છે.