આજે ગુજરાતના લાડકા શહેર અમદાવાદના હેપ્પી બર્થડે!!!
દેશનું પ્રથમ હેરિટેજ સિટીનું યુનેસ્કો તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત અમદાવાદનો શહેરનો આજે હેપ્પી બર્થ-ડે છે. આજે અમદાવાદનો 608મો જન્મદિવસ છે. અહમદશાહના નામ પરથી પડેલ નામ અને દરેક ગુજરાતીઓના દિલમાં આગવું સ્થાન ધરાવતા અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીમા યુનેસ્કોએ સ્થાન આપ્યું છે.