ગીરમાં ફરી સિંહોની સતામણી, જુઓ વીડિયો
ગીર (Gir Forest) ના જંગલમાં રહેતા સિંહોનું ગૌરવ ભલે ગર્વથી લેવાતું હોય છે, પણ જંગલમાં સિંહો (Gir Lions) સલામત નથી તેવા અનેક પુરાવા સામે આવે છે. અસામાજિક તત્વો દ્વારા જંગલના રાજાની વારંવાર પજવણી કરવામાં આવે છે. જેના પુરાવા પણ સામે આવે છે. ત્યારે ઉના પાસે ઉમેજ રોડ પર સિંહ પજવણીનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. અહીં સિંહો પાછળ કાર દોડાવીને તેમને સતાવવામાં આવ્યા હતા.