ખેડૂતોના નુકસાન મુદ્દે હાર્દિક પટેલ મેદાનમાં, રાજ્ય સરકારની કેબિનેટ બેઠક
ખેડૂતોને વીમો અને આર્થિક વળતર આપવાની માંગ સાથે આજથી કોંગ્રેસ (Congress) ના નેતા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે (Hardik Patel) રાજકોટના પડધરીથી હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસની શરૂઆત થઈ છે. આ ખેડૂત સત્યાગ્રહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા, ખેડૂત સંગઠન અને મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers) ઉપસ્થિત રહ્યાં છે.