વિસનગર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટે બુધવારે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને અંબાલાલ પટેલને દોષિત માની બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય 14ને નિર્દોષ છોડી મુક્યા છે.