હાર્દિક પટેલ ગાંધીનગર ખાતે યોજશે `ગુજરાત સંમેલન`
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. હાર્દિક 20 જુલાઇ શનિવારના રોજ જન ચેતના સંમેલન યોજશે. આ જન ચેતના સંમેલન ગાંધીનગર ખાતે આવેલા ટાઉન હોલ ખાતે યોજાશે.