24 કલાકમાં સરકાર વાટાઘાટો ન શરૂ કરે તો પાણીનો ત્યાગ કરવાની હાર્દિકની ચીમકી
જો સરકાર 24 કલાકમાં સીધી વાટાઘાટો શરૂ નહીં કરે તો પાણીનો ત્યાગ કરવાની હાર્દિક પટેલે ફરીથી ધમકી આપી છે. હાર્દિક વતી પત્રકાર પરિષદને સંબોધન કરતાં પાસના પ્રતિનિધી મનોજ પનારાએ જણાવ્યું કે, સરકારે હજુ સુધી અમારો કોઈ સીધો સંપર્ક કર્યો નથી. જેમની સાથે સરકારે વાટાઘાટો કરી છે તે પાટીદાર સમાજની સંસ્થાઓના અગ્રણીઓએ પણ અમારો કોઈ સંપર્ક હજુ સુધી કર્યો નથી.
Hardik Patel issues are public and the government knows : Manoj Panara,PAAS Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati