આ આંદોલનને મારો ટેકો છે: હાર્દિક પટેલ
બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ રોડ પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે જઈને બેસ્યા છે.