હાર્દિક પટેલને તમાચો મારનાર માંડ બચ્યો !! જુઓ વીડિયો
હાર્દિક પટેલ ને (Hardik Patel) તમાચો (Slap) મારનાર શખ્સ તરૂણ મિસ્ત્રીને (Tarun Mistry) કોંગ્રેસ કાર્યકરોએ (Congress Workers) પકડી લીધો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ આ શખ્સને માર મારતાં એના બુરા હાલ થયા હતા. પોલીસે સમયસુચકતા સાથે આ શખ્સને કબ્જામાં લઇ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સુરેન્દ્રનગર ખાતે હાર્દિક જન આક્રોશ રેલીમાં સંબોધન કરી રહ્યો હતો ત્યારે આ શખ્સ સ્ટેજ આવી ચડ્યો હતો અને હાર્દિક પટેલને લાફો માર્યો હતો. આ શખ્સ કડીના જસલપુરનો હોવાનું સામે આવ્યું છે.