હાર્દિક પટેલની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે
કોર્ટમાં ગેરહાજર રહેવા માટેની અરજી આપનારા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. હાર્દિક ના વકીલે અગાઉ કોર્ટમાં કરી હતી રજુઆત કે વર્ષ 2015 થઈ 2019 સુધી કેસ માં હાર્દિક ની ધરપકડ કરવામાં નથી આવી તો હવે કેમ ખોટી રીતે હેરાન કરવા આવી રહ્યા છે આ મામલે જવાબ રજૂ કરવા સરકારે સમય માંગ્યો છે.