કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ ચૂંટણીના પગલે પ્રચાર માટે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે ત્યારે હાર્દિકે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી, હાર્દિક રાયબરેલી અને અમેઠી માટે પ્રચાર કરશે