હરિયાણા વિધાનસભા ચૂંટણી, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રોમાં પર લાંબી લાઈનો લાગી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પૂરી થાય તે માટે રાજ્યમા મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરાયા છે. ભાજપ રાજ્યમાં સતત બીજીવાર 75 પ્લસ સાથે સત્તામાં પાછી ફરવા માંગે છે જ્યારે કોંગ્રેસ અને જેજેપી સાથે તેનો કડક મુકાબલો છે.