વિસ્મય શાહ કાંડમાં ગુજરાત HC આપી શકે છે ચુકાદો
બીએમડ્બ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહને સજાને લઈ ગુજરાત હાઇકોર્ટ પોતાનો ચુકાદો આપી શકે તેમ છે. અત્યાર સુધી આ મામલે 8 વખત મુદત પડી ગઈ છે. વિસ્મય શાહે ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ અરજી કરી હતી જેમાં તેને સજા ઘટાડવા માટેની રજૂઆત કરી હતી. કોર્ટે બને પક્ષે સમાધાનનું વલણ અપનાવવા સૂચન કર્યું હતું.