પોરબંદર જિલ્લા દૂધ સંઘના વહીવટમાં 34 કરોડ જેટલી રકમનાં ગેરવહીવટને લઈને HCમાં કરાઈ હતી જાહેર હિતની અરજી. આ કેસમાં જાહેરહિતની અરજી ન થઈ શકે, વિવાદિત તથ્યો હોવાથી HCએ અરજીનો નિકાલ કર્યો. HCએ કહ્યું અરજદાર ઈચ્છે તો બાબુ બોખીરિયા અને બીજાઓ સામે ફોજદારી ગુનો દાખલ કરાવી શકે છે.