અમદાવાદમાં વધ્યો રોગચાળો, વિગતો જાણીને ચોંકી જશો
અમદાવાદમાં દિવસેને દિવસે રોગચાળો વધી રહ્યો છે. AMCના ચોપડે ઓક્ટોબરમાં ઢગલાબંધ કેસ નોંધાયા છે. અહીં ડેન્ગ્યુના 359 અને મેલેરિયાના 174 કેસ નોંધાયા છે અને અમદાવાદમાં પાણીજન્ય રોગચાળા પણ બેકાબૂ બન્યા છે. અહીં કમળાના 131 અને ટાઇફોઇડના 231 કેસ નોંધાયા છે.