નવજાતના મૃત્યના આંકડા વિશે આરોગ્ય મંત્રીએ માગ્યો રિપોર્ટ
નવજાતના મૃત્યના આંકડા વિશે આરોગ્ય મંત્રીએ માગ્યો રિપોર્ટ. રાજસ્થાનના કોટામાં એક જ માસમાં 100 બાળકોનાં મોત નીપજ્યાં છે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની સ્થિતિ તેના કરતા પણ ખરાબ છે. અહીં 111 બાળકોનાં મોત થયા છે અને તે તમામ નવજાત જ છે.