CAA બંધારણીય છે કે નહીં? 133 અરજીઓને લઈને સુપ્રીમમાં આજે સુનવણી
નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને લઈને આજે સુપ્રિમ કોર્ટ (Supreme Court)માં આજે મહત્વની સુનવણી હાથ ધરાશે. આ કાયદા પર શીર્ષ અદાલતમાં સુનવણી માટે આજે 133 અરજીઓ લિસ્ટેડ છે. તેમાંથી 131 અરજીઓ આ કાયદાની વિરુદ્ધ દાખલ થઈ છે. જ્યારે કે અરજી સમર્થનમાં અને કેન્દ્ર સરકારની અરજી છે.