હાર્દિક પટેલે હાઇકોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી
હાર્દિક પટેલને હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાર્દિક પટેલની મહેસાણામાં પ્રવેશની મજૂરી માંગતી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું છે. હાર્દિકના ઈરાદા ઉમિયા ધામમાં ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાના લાગી રહ્યા નથી. તે કોઈ બીજા ઇરાદે જવા માંગે છે. હાર્દિક પટેલ 15થી 24 ડિસેમ્બર સુધી મહેસાણામાં પ્રવેશ મેળવવા માટે માંગી મજૂરી હતી.