આકાશમાંથી આગ વરસાવતી ગરમી રેકોર્ડ તોડી રહી છે. એમાં પણ ઘણી વખત લૂ ઘાતક સાબિત થાય છે. જો કે, અહીં તમને કેટલાક ઉપાય જણાવીશું જેનાથી તમે લૂ સામે રક્ષણ મેળવી શકશો