ગરમીથી બચવા પ્રાણીઓ માટે કરવામાં આવી ખાસ વ્યવસ્થા, જુઓ વીડિયો
રાજ્યભરમાં ગરમીનો કહેર યથાવત છે.આજે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે ચેતવણી આપી છે.આજે તાપમાન 45થી ઉપર જઈ શકે છે,તંત્રએ શહેરના તમામ વિસ્તારમાંથી લોકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નિકળવા સૂચના આપી છે.તો અગાઉ સુરેન્દ્રનગરનું સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.