રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહિમામ,જુઓ વીડિયો
સમગ્ર રાજયમાં તાપમાનનો પારો 40થી 43ને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શુક્રવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું છે.તો રાજકોટનું તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું છે.રાજ્યના પાટનગર ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી રહ્યું છે. અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે.