રાજ્યમાં આજે પણ સૂર્યપ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત સહિત ગુજરાતમાં આજે પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને હજુ બે દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.