14-15 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે વરસાદ
ઓડીશા અને બંગાળમાં બેનેલું લો પ્રેશર હાલ આગળ વધી રહ્યું છે. જેને લઇને રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી મેઘ મહેર થાય તેવી હવામાન વિભાગે બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે 14 અને 15 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.