રાજ્યમાં આજે પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગના મતે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઇ ગયો છે. તેના ભાગરૂપે ગુજરાતભરના અનેક વિસ્તારોમાં મેઘો મુશળધાર વરસાદ લઇને ખાબક્યો હતો. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.