જુઓ રાજ્યમાં કયા કયા વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ
નવસારી અને ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એ તમામ પાણીઓ નવસારીની નદીઓમાં આવતા નવા નીર આવતા નદીઓ ગાંડીતૂર બની છે.જેનાથી ખેડૂતપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.