ભારે વરસાદના કારણે જુઓ સુરત અને વલસાડમાં શું છે પરિસ્થિતિ
સુરતમાં 4 કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં બપોર પાળીની સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત ગ્રામ્યની તમામ શાળાઓના આચાર્યને કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિના આધારે નિર્ણય લે અને રજા જાહેર કરવાની જરૂર લાગે તો રજા જાહેર કરે.