નવસારી અને ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નવસારીની નદીઓમાં નવા નીરની આવક થઈ છે.ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એ તમામ પાણીઓ નવસારીની નદીઓમાં આવતા નવા નીર આવતા નદીઓ ગાંડીતૂર બની છે.જેનાથી ખેડૂતપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.