હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં અદ્દભૂત નજારો, જુઓ વીડિયો
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. આ સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ફેરવાયો છે. જુઓ અદ્દભૂત વીડિયો
Heavy snowfall lashed Himachal Pradesh and the entire Chenab Valley of Jammu province including the tourist hotspots like Patnitop, Sanasar, Batote and Bhaderwah throwing the daily life out of gear as it hampered the vehicular movement and disrupted power supply and telecommunication.