મનાલીમાં ભારે હિમ વર્ષાને કારણે બરફની ચાદર છવાઇ
હિમાચલ પ્રદેશના મનાલીમાં રસ્તા પર ભરફ હટાવાની કામગીરી ચાલી રહી છે. હિમાચલ પ્રદેશના ભારે હિમવર્ષાના કારણે રોડ રસ્તા બંધ થઈ ગયા છે. જેને લઈને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે બરફની ચાદર છાવાતા પર્વતીય વિસ્તારમાં રમણીય નજારો જોવા મળ્યો છે.