હવામાન વિભાગની 24 કલાક ભારે વરસાદની આગાહી, જિલ્લાઓમાં વરસી શકે છે ભારે વરસાદ
રાજ્યભરમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે 28 ઓગસ્ટે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં છોટાઉદેપુર અને પંચમહાલમાં સહિતના જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. તો અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.