નર્મદા જિલ્લાના આદિવાસીઓ પારંપરિક રીતે રમ્યા હોળી...
નર્મદા જિલ્લામાં આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી.... ત્યારે ધૂળેટીનો આ અવસર આદિવાસી સમાજ પાંચ દિવસ સુધી મનાવશે.. આદિવાસીઓ પરંપરાગત આદિવાસી વસ્ત્રો ધારણ કરી ઘૈરીયાનું રૂપ ધારણ કરી નૃત્યમાં મસ્ત બન્યા....