કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નવું ઘર મળ્યું, કેબિનેટ મંત્રી બન્યા બાદ અમિત શાહને નવા ઘરની ફાળવણી કરવામાં આવી,અમિત શાહ પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના ઘરમાં રહેશે, 6-A ક્રિષ્ના મેનન માર્ગ બંગલામાં અમિત શાહ રહેશે, અને સુપ્રિમ કોર્ટના મુખ્ય જજના પાડોશી બનશે