લિલિયામાં મધમાખીઓએ ભયાનક હુમલો કર્યો છે. મધમાખીઓએ આ હુમલામાં 20થી 25 લોકોને ડંખ માર્યા છે.