કર્ણાટકમાં 20 ફૂટ ઉંડા ખાડામાં ઘોડો પડતા કરાયું રેસ્ક્યું...
કર્ણાટકના બેલગાવી શહેરની સીમમાં ખાસબાગની શિક્ષક કોલોનીમાં એક ઘોડો 3 ફૂટ પહોળો અને 20 ફૂટ ઉંડા ખાડામાં પડ્યો હતો... આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા ફાયર બ્રિગેડને કરતા SDRFની ટીમે પહોંચીને ભારે જહેમત બાદ ઘોડાને ખાડામાંથી સહિ સલામત બહાર કાઢવામાં આવ્યો હતો...