ધ્રાંગધ્રામાં ખેડૂતો શેનો કરી રહ્યાં છે વિરોધ, જુઓ ગામડું જાગે છે
નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને આમ પણ સિંચાઈ માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. અને આ માટે સરકારે બ્રાહ્મણી ડેમમાંથી પાઇપલાઇન મારફતે પીવાનું પાણી લઈ જવા માટેની યોજના બનાવી તો ખરી પણ ખેડૂતો નોંધાવી રહ્યાં છે વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર આપી યોજના પડતી મૂકવાની કરી માગ...