કયા સાધુ કયા અખાડામાંથી છે? આ કેવી રીતે ખબર પડે? શું તેમની પાસે પણ હોય છે આઇડી કાર્ડ?

પ્રયાગરાજના મહાકુંભમાં કરોડો ભક્તોની સાથે મોટી સંખ્યામાં સાધુ સંતોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. મહાકુંભમાં દેશના તમામ અખાડામાંથી સાધુ બાબાઓ આવી પહોંચ્યા છે. પરંતુ કયા સાધુ કયા અખાડામાંથી છે એ કેવી રીતે ખબર પડે? આ વિશે મહત્વની વાત તમને જણાવીએ...